Total Pageviews

રાજકોટ બજાર ભાવ આજના 2025 || Rajkot market yard na bhav today || APMC Rajkot

નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ પોસ્ટ દ્વારા ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ ના બજાર ભાવ હું તમને જણાવીશું. જો તમે દરરોજ સૌથી પહેલા તમારી માર્કેટ યાર્ડ ના ભાવ જાણવા માંગતા હોવ તો અમારા WhatsApp ગ્રુપમાં જોડાઈ જાવ નીચે આપેલ બટન પર ક્લીક કરીને WhatsApp ગ્રુપ માં તમે જોડાઈ શકો છો.

(getButton) #text=(whatsapp grup) #icon=(demo) #color=(#ff000)




રાજકોટ માર્કેટ યાર્ડમાં કયા કયા પાક આવે છે? 

જો વાત કરીએ રાજકોટ માર્કેટયાર્ડના વેચાવવા માટે આવતા પાકની તો રાજકોટ માર્કેટ યાર્ડ અનેક પાકો આવે છે જેમાં ખરીફ પાક માં મકાઇ બાજરી મગફળી કપાસ અરંડા જેવા પાકો આવે છે. અને રવિ પાક માં ઘઉ જીરું ઇસબગુલ સરસવ ચણા વગેરે પાકો રાજકોટ માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવે છે.

APMC market yard Rajkot na aaj na bajar bhav 2025


પાકનું નામ નીચો ભાવ ઊંચો ભાવ
એરંડા 1219 1270
રાયડુ 1045 1080
બાજરી 419 481
કપાસ 1389 1518
મગફળી 1067 1120
વરિયાળી 1315 1587

APMC Rajkot માર્કેટ યાર્ડ નું કાર્ય

ખેડૂતો ને યોગ્ય ભાવ આપવા: માર્કેટ યાર્ડ ખેડૂતો ને યોગ્ય ભાવ મળી રહે તે માટે ખુલ્લી હરાજી કરવામાં આવે છે.જેનાથી ખેડૂતો ના પાક નો ભાવ માં વધારે માં વધારે જે બોલે છે. તેને આપવા માં આવે છે જેનાથી ખેડૂતો ને ભાવ માં ફાયદો થાય છે.


Apmc market યાર્ડ ના ઉદેશ્ય


1. ખેડુતોના હિતનું રક્ષણ કરવું
ખેડુતોને તેમના પાક માટે યોગ્ય ભાવ મળી રહે તે નક્કી કરે છે.


2. ખુલ્લી હરાજી ની સ્થાપના કરવી
બજારમાં ખુલ્લી હરાજી માધ્યમથી પાકની વેચાણ અને ખરીદી સુનિશ્ચિત કરવી.


વેપાર માટે વ્યવસ્થિત વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી.


3. પાક વેચાણ માટે પ્લેટફોર્મ પ્રદાન કરવું
ખેડૂતોને તેમના પાકને વેચવા માટે ગોડાઉન, શેડ, જેવી અન્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવી.


પાકના સંગ્રહ અને સુરક્ષિત પરિવહન માટે વધુ સારી યોજનાઓ અમલમાં લાવવી.


0 Response to "રાજકોટ બજાર ભાવ આજના 2025 || Rajkot market yard na bhav today || APMC Rajkot "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel