આજના બજાર ભાવ લાખણી || lakhani bajar bhav || aaj na bajar bhav 2025
નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ પોસ્ટ દ્વારા ગુજરાત રાજયમાં આવેલ લાખણી ના બજાર ભાવ હું તમને જણાવીશું. જો તમે દરરોજ સૌથી પહેલા તમારી માર્કેટ યાર્ડ ના ભાવ જાણવા માંગતા હોવ તો અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જાવ નીચે આપેલ બટન પર ક્લીક કરીને whatsapp ગ્રૂપ માં તમે જોડાઈ શકો છો.
(getButton) #text=(whatsapp grup) #icon=(demo) #color=(#ff000)(TOC)
લાખણી માર્કેટ યાર્ડમાં કયા કયા પાક આવે છે?
જો વાત કરીએ લાખણી માર્કેટયાર્ડના વેચાવવા માટે આવતા પાક ની તો લાખણી માર્કેટ યાર્ડ અનેક પાકો આવે છે જેમાં ખરીફ પાક માં મકાઇ બાજરી મગફળી કપાસ અરંડા જેવા પાકો આવે છે. અને રવિ પાક માં ઘઉ જીરું ઇસબગુલ સરસવ ચણા વગેરે પાકો લાખણી માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવે છે.
APMC market yard lakhani na aaj na bajar bhav 2025
પાકનું નામ | નીચો ભાવ | ઊંચો ભાવ |
---|---|---|
એરંડા | 1210 | 1250 |
રાયડુ | 1040 | 1061 |
બાજરી | 470 | 500 |
કપાસ | 1420 | 1500 |
મગફળી | 1050 | 1100 |
વરિયાળી | 1300 | 1600 |
મેથી | ||
રાજગરો | ||
બીજા શહેરના માર્કેટ યાર્ડના ભાવ
APMC Lakhani માર્કેટ યાર્ડ નું કાર્ય
ખેડૂતો ને યોગ્ય ભાવ આપવા: માર્કેટ યાર્ડ ખેડૂતો ને યોગ્ય ભાવ મળી રહે તે માટે ખુલ્લી હરાજી કરવામાં આવે છે.જેનાથી ખેડૂતો ના પાક નો ભાવ માં વધારે માં વધારે જે બોલે છે. તેને આપવા માં આવે છે જેનાથી ખેડૂતો ને ભાવ માં ફાયદો થાય છે.
Apmc market યાર્ડ ના ઉદેશ્ય
1. ખેડુતોના હિતનું રક્ષણ કરવું
- ખેડુતોને તેમના પાક માટે યોગ્ય ભાવ મળી રહે તે નક્કી કરે છે.
2. ખુલ્લી હરાજી ની સ્થાપના કરવી
- બજારમાં ખુલ્લી હરાજી માધ્યમથી પાકની વેચાણ અને ખરીદી સુનિશ્ચિત કરવી.
- વેપાર માટે વ્યવસ્થિત વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી.
3. પાક વેચાણ માટે પ્લેટફોર્મ પ્રદાન કરવું
- ખેડૂતોને તેમના પાકને વેચવા માટે ગોડાઉન, શેડ, જેવી અન્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવી.
- પાકના સંગ્રહ અને સુરક્ષિત પરિવહન માટે વધુ સારી યોજનાઓ અમલમાં લાવવી.
0 Response to "આજના બજાર ભાવ લાખણી || lakhani bajar bhav || aaj na bajar bhav 2025"
Post a Comment