નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આ પોસ્ટ દ્વારા ડીસા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવની માહિતી આપશું. જો તમે દરરોજ સૌથી પહેલા ડીસાના બજાર ભાવ જાણવા માંગતા હોવ, તો અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ. નીચે આપેલ બટન પર ક્લિક કરીને તાત્કાલિક જોડાઈ જાવ.
ડીસા માર્કેટ યાર્ડમાં કયા કયા પાક આવે છે?
ડીસા માર્કેટ યાર્ડમાં વેચાણ માટે વિવિધ પાક આવે છે.
- ખરીફ પાક: મકાઇ, બાજરી, મગફળી, કપાસ, એરંડા
- રવિ પાક: ઘઉં, જીરું, ઇસબગુલ, સરસવ, ચણા
APMC Market Yard Deesaના આજના બજાર ભાવ 2025
પાકનું નામ | નીચો ભાવ | ઊંચો ભાવ |
---|---|---|
એરંડા | 1225 | 1260 |
રાયડુ | 1075 | 1090 |
બાજરી | 475 | 520 |
કપાસ | 1440 | 1520 |
મગફળી | 1080 | 1140 |
વરિયાળી | 1320 | 1640 |
મેથી | 940 | 1000 |
રાજગરો | 1260 | 1330 |
APMC Deesa માર્કેટ યાર્ડના મુખ્ય ઉદ્દેશ્ય
- ખેડુતોના હિતનું રક્ષણ: ખેડુતોને યોગ્ય ભાવ મળે તે સુનિશ્ચિત કરવું.
- ખુલ્લી હરાજી: પારદર્શકતા સાથે પાકના વેચાણ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવી.
- પ્લેટફોર્મ પ્રદાન કરવું: ખેડૂતોને પાકના સંગ્રહ અને પરિવહન માટે શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવી.
Comments
Post a Comment