Unjha market yard price today || ઊંઝા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ 2025 || Apmc Unjha

ઊંઝા માર્કેટ યાર્ડ ભાવ

ઊંઝા માર્કેટ યાર્ડ ભાવ

WhatsApp Group માં જોડાઓ
પાકનું નામ નીચો ભાવ ઊંચો ભાવ

ઊંઝા માર્કેટ યાર્ડમાં કયા કયા પાક આવે છે?

જો વાત કરીએ ઊંઝા માર્કેટયાર્ડના વેચાવવા માટે આવતા પાક ની તો ઊંઝા માર્કેટ યાર્ડ અનેક પાકો આવે છે જેમાં ખરીફ પાક માં મકાઇ, બાજરી, મગફળી, કપાસ, અરંડા જેવા પાકો આવે છે. અને રવિ પાક માં ઘઉં, જીરું, ઇસબગુલ, સરસવ, ચણા વગેરે પાકો ઊંઝા માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવે છે.

APMC Market Yard Unjha ના આજના બજાર ભાવ

Unjha Market Yard

APMC Market Yard ના ઉદેશ્ય

1. ખેડુતોના હિતનું રક્ષણ કરવું
ખેડુતોને તેમના પાક માટે યોગ્ય ભાવ મળી રહે તે નક્કી કરે છે.
2. ખુલ્લી હરાજી ની સ્થાપના કરવી
બજારમાં ખુલ્લી હરાજી માધ્યમથી પાકની વેચાણ અને ખરીદી સુનિશ્ચિત કરવી.
3. પાક વેચાણ માટે પ્લેટફોર્મ પ્રદાન કરવું
ખેડૂતોને તેમના પાકને વેચવા માટે ગોડાઉન, શેડ, જેવી અન્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવી.

APMC Unjha માર્કેટ યાર્ડ નું કાર્ય

ખેડૂતો ને યોગ્ય ભાવ આપવા: માર્કેટ યાર્ડ ખેડૂતો ને યોગ્ય ભાવ મળી રહે તે માટે ખુલ્લી હરાજી કરવામાં આવે છે. જેનાથી ખેડૂતો ના પાક નો ભાવ માં વધારે માં વધારે જે બોલે છે. તેને આપવા માં આવે છે જેનાથી ખેડૂતો ને ભાવ માં ફાયદો થાય છે.
પાકના સંગ્રહ અને સુરક્ષિત પરિવહન માટે વધુ સારી યોજનાઓ અમલમાં લાવવી.

Comments